છોકરાઓ છેડતી કરે ત્યારે ચૂપ રહો છો કે સામે લડી લો છો?
પંજાબના જલંધરમાં જ્યારે #BBCSheની ટીમ પહોંચી.
ત્યાંની યુવતીઓમાં છેડતીને લઈને ગુસ્સો જોવા મળ્યો.
તેઓ છેડતીને ચૂપચાપ સહન કરવામાં નથી માનતી પરંતુ સામે વિરોધ કરવામાં માને છે.
અમે ચૂપ રહેનારી અને વિરોધ કરનારી યુવતીઓના ગૃપ બનાવી તેમની સાથે વાત કરી.
જુઓ છેડતી કરતાં યુવાનોને પાઠ ભણાવવા વિશે આ છોકરીઓ શું કહે છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો