અહીં સિંહણ લટાર મારવા આવી, અને પછી શું થયું?
અમેરિકાના કેલિફોર્નિયામાં આશરે 6000 કુગર એટલે કે માઉન્ટેઇન લાયન વસે છે.
સામાન્યપણે તેમનું રહેણાક તો એન્જલ્સ નેશનલ ફોરેસ્ટ છે.
પણ અચાનક એક સિંહણ ભટકીને કેલિફોર્નિયાના એક ઘરના પાછળના ભાગમાં ફરવા આવી ગઈ હતી.
જોકે, વન વિભાગના અધિકારીઓએ સિંહણને દવા આપીને શાંત કરી હતી અને તેને ફરી પોતાના રહેઠાણ પર મોકલી દેવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો