સાંકેતિક ભાષાથી બદલાયું આ ગલૂડિયાનું જીવન

વીડિયો કૅપ્શન, આ ગલૂડિયું બહેરું છે પણ સાંકેતિક ભાષા સમજે છે

માણસો જ નહીં માસૂમ પ્રાણીઓ પણ સાંભળી ના શકે કે મૂંઝવણ અનુભવે છે.

બધિર આઇવરને તેનાં પાંચ માલિક છોડી ચૂક્યા હતા, પરંતુ નવા માલિકને તેની સાથે 'ફાવી' ગયું છે.

જેનું કારણ છે સાંકેતિક ભાષા, જુઓ કેવી રીતે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો