સમીપમાંથી લક્ષ્મી બન્યાં અને શરૂ થયો અસ્તિત્વ માટેનો સંઘર્ષ
ટ્રાન્સજેન્ડર લક્ષ્મીનો જન્મ સમીપ તરીકે થયો હતો, પરંતુ નાનપણમાં જ પરિવારે તેમને 'દેવદાસી' તરીકે દાનમાં આપી દીધાં.
હવે, અમદાવાદમાં રહેતાં લક્ષ્મીએ જીવનમાં ડગલે અને પગલે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
પરિવારનાં તિરસ્કાર બાદ પરંપરાગત નૃત્ય ભરત નાટ્યમમાં તેમને જીવનનો આધાર મળ્યો અને જીવનમાં પરિવર્તન આવ્યું.
સંવાદદાતા - રોક્સી ગાગડેકર
શૂટ એડિટ - પવન જયસ્વાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો