#BollywoodSexism બોલિવૂડમાં જાતીય શોષણ થાય છે? શું કહે છે કલ્કિ?
હોલિવૂડમાં જાતીય શોષણની ઘટના બહાર આવતા દુનિયાભરમાં મહિલાઓ આ અંગે મુક્ત રીતે વિચારો વ્યક્ત કરી રહી છે.
જોકે, ભારતમાં આ અંગે બહુ થોડા લોકો ચર્ચા કરી રહ્યાં છે. તેમાંથી એક છે કલ્કિ કેકલાં.
કલ્કિએ બીબીસીને તેમના અનુભવ જણાવ્યા હતા.
કલ્કિના કહેવા પ્રમાણે, "માત્ર બોલિવૂડમાં જ શોષણ થાય છે, એવું નથી, પરંતુ જ્યારે સેલિબ્રિટીનું શોષણ થાય છે, ત્યારે અખબારની હેડલાઇન્સ બની જાય છે."
શૂટ એડિટ – વિષ્ણુ વર્ધન, નિર્માતા જહાનવી મૂલે અને મેધાવી અરોરા
તમને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


