તમને ખબર છે? 68 વર્ષમાં કેટલું બદલાયું આપણું બંધારણ?
જવાહરલાલ નહેરુએ જ્યારે બંધારણમાં સુધારાની વાત કરી હતી ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પરંતુ નહેરુનું માનવું હતું કે એકદમ જક્કી બંધારણ દેશનો વિકાસ અટકાવી દેશે. બંધારણ ઘડ્યા બાદ તેમાં સમયાંતરે અનેક સુધારા કરવામાં આવ્યા.
ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને તત્કાલિન મોદી સરકારે પણ બંધારણમાં સુધારા કર્યા છે. છેલ્લો સુધારો મોદી સરકારે જીએસટી બિલ પાસ કરાવવા માટે કર્યો હતો.
અત્યાર સુધી બંધારણમાં 101 સુધારા કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો