નાસાએ અવકાશયાત્રીઓને સ્પેસમાં પિત્ઝાની જિયાફત કરાવી
શું કોઇ અવકાશમાં પિત્ઝા પહોંચાડી શકે? ખરેખર તો એવું શક્ય નથી જ, પરંતુ અવકાશયાત્રીઓને પિત્ઝા ખાવાનું મન થયું.
એટેલે નાસાએ અવકાશમાં પિત્ઝા બનાવવા માટે કિટ મોકલી. તેમાંથી તેમણે પિત્ઝા બનાવ્યા. જે યાનની અંદર ઉડતી રકાબી જેવા લાગતાં હતાં.
કોસ્મિક ફ્લેવરનાં પિત્ઝામાં પેપરોની અને ઓલિવ્ઝની ટોપિંગ હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો