World Heart Day : જાણો છો, વિશ્વનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કોનું થયું હતું?
1967માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં વિશ્વનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું.
ડૉ. ક્રિસ્ટિયન બર્નાડે 54 વર્ષના લુઈ વશકાંસ્કીનું ઑપરેશન કર્યું હતું. વશકાંસ્કી ઑપરેશન બાદ ઠીક હતા પરંતુ 18 દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. હવે દર વર્ષે 6000થી વધુ લોકો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે પરંતુ તેના ઘણાં ભયસ્થાનો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો