રુબીનુ 'ગોઆ કીચન' પાકિસ્તાનમાં
ભાગલા પછી રુબીનો પરિવાર કરાચીમાં વસી ગયો હતો.
રુબીએ દીકરા સાથે મળીને કરાચીમાં કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો.
રુબી સી ફૂડ બનાવે છે. મેનૂમાં ફીશ કરી, ફીશ કટલેટ અને પ્રોન પોટેટો ચૉપ્સ મુખ્ય છે.
તેઓ ફેસબુક પેજ દ્વારા ઓર્ડર લે છે.
રુબી પાસે અઠવાડિયાના અંતે 15-20 ઓર્ડર આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો