બિહારમાં 'લૌંડા નાચ' નામનું નૃત્ય પ્રચલિત છે, જેમાં યુવક મહિલાનો વેશ ધરે છે
બિહારમાં 'લૌંડા નાચ' નામનું નૃત્ય પ્રચલિત છે, જેમાં યુવક મહિલાનો વેશ ધરે છે.
મજબૂરીના કારણે આ વ્યવસાયમાં પ્રવેશનારો એક યુવક તેની વ્યથા અને વ્યવસાયની પરિસ્થિતિ વિશે માહિતી આપી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો