પી. વી. સિંઘુ બન્યાં BBC Indian Sportswoman of the Year 2019
BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ પી. વી. સિંધુને એનાયત કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
BBC Indian Sportswoman of the Year 2019: આજે થશે વિજેતાની જાહેરાત
BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ પી. વી. સિંધુને એનાયત કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
દોડવીરાંગના પી. ટી. ઊષાને સૌપ્રથમબીબીસીઇન્ડિયનસ્પૉર્ટ્સવુમન-2019નો લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર લાઇફ ટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત થયાં પછી પી. ટી. ઊષાએ કહ્યું કે હું રેલવે સ્ટેશન પાસે ટ્રેનિંગ કરતી હતી. હાલ સ્થિતિ બદલાઈ ગઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

કિરણ રિજિજુએ કહ્યું કે લૉસ એન્જેલસ ઑલિમ્પિક સુધી ઇન્ડિયા ટોચ પર હશે.
સૌપ્રથમબીબીસીઇન્ડિયનસ્પૉર્ટ્સવુમન-2019ની પહેલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે યુવા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની પહેલને આવકારી છે.
એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારે ઇતિહાસ બદલવાનો પ્રયાસ કર્યો છે અને રમતગમતમાં ખાસ ધ્યાન આપ્યું છે.

છેવટે એ પળ આવી ગઈ જેની રાહ જોવાઈ રહી હતી. 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થવાની છે અને કાર્યક્રમની શરૂ થઈ ગયો છે. ભારતના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજિજુ કાર્યક્રમના મુખ્ય મહેમાન છે. આ કાર્યક્રમમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ, કૉંગ્રેસના સાંસદ શશી થરૂર સહિત અનેક અનેક મહેમાનો હાજર છે.
BBC Indian Sportswoman Of The Yearના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા કૉંગ્રેસના સાંસદ શશી થરૂર #BBCISWOTY#ChangetheGame

આજે સાંજે 6.45 કલાકે BBC Indian Sportswoman Of The Yearનો કાર્યક્રમ શરૂ થશે, તેની પહેલાં જુઓ આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે અને કેવી રીતે BBC ની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી.#BBCISWOTY#ChangetheGame
પ્રખ્યાત કલાકાર મૈથિલી ઠાકુર આજે BBC Indian Sportswoman Of The Year કાર્યક્રમમાં પર્ફૉમન્સ આપવાનાં છે.
કાર્યક્રમની શરૂઆત અગાઉ તેમણે બીબીસી સંવાદદાતા સમીના શેખ સાથે વાતચીત કરી હતી. જુઓ મૈથિલી ઠાકુરે શું કહ્યું.
બીબીસી આજે ઇન્ડિયન સ્પૉર્ટસ વુમન ઑફ ધ યર ઍવૉર્ડની જાહેર કરી રહ્યું છે. આ ઍવૉર્ડ માટેનો ખાસ કાર્યક્રમ દિલ્હીમાં તાજ હોટલમાં યોજાઈ રહ્યો છે.
કાર્યક્રમની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. આ કાર્યક્રમ લાઇવ બીબીસી ગુજરાતી વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયા પર તો જોઈ જ શકાશે. એ ઉપરાંત આ તમે કાર્યક્રમ ડેઇલીહન્ટ, હેલો, જીઓ ચેટ, ન્યૂઝપૉઇન્ટ, જીઓ ન્યૂઝ, શૅર ચેટ વગેરે ઉપર પણ જોઈ શકશો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી આજે ઇન્ડિયન સ્પૉર્ટસ વુમન ઑફ ધ યર ઍવૉર્ડની જાહેર કરી રહ્યું છે. આ ઍવૉર્ડ માટે ખાસ ટ્રોફી બનાવવામાં આવી છે. કેવી રીતે બની આ ટ્રોફી એ તમે આ વીડિયો પર જોઈ શકો છો.
દિલ્હીની તાજ હોટલમાં એક કાર્યક્રમ દરમિયાન રવિવારે સાંજે થશે વર્ષ 2019નાં ભારતનાં સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીના નામની જાહેરાત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દુતી ચંદ, માનસી જોષી, મેરી કોમ, પી. વી. સિંધુ અને વિનેશ ફોગટ એ પાંચ ખેલાડીઓનાં નામો છે, જેમાંથી એકને આજે બીબીસી દ્વારા 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર 2019' ઍવૉર્ડ આપવામાં આવશે.
આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું અને ઇંતેજારીનો અંત સાજ સુધીમાં આવી જશે.
દિલ્હીની હોટલ તાજમાં સંબંધિત કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ એટલે કે આજે #BBCISWOTY ઍવૉર્ડનું એલાન થશે. અભિનેત્રી નેહા શર્મા શું કહે છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
37 વર્ષની ઉંમરે સાત વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે, ઑલિમ્પિકમાં કાંસ્ય મેળવ્યો છે (ઑલિમ્પિક મડલ મેળવનારી પ્રથમ અને એકમાત્ર બૉક્સર) અને એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
દુતી ચંદ 100 મીટરની મહિલાઓની દોડનાં હાલમાં ભારતનાં ચૅમ્પિયન છે. વર્ષ 2016ના સમર ઑલિમ્પિક્સમાં મહિલા 100 મીટર દોડ માટે ક્વૉલિફાઈ થયાં એ સાથે દુતી ચંદ આ સ્પર્ધામાં ક્વૉલિફાઈ થનારાં ત્રીજાં ભારતીય મહિલા દોડવીર બન્યાં.
આજે 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થશે.
ઍવૉર્ડ માટે દુતી ચંદ, માનસી જોષી, મેરી કોમ, પી. વી. સિંધુ અને વિનેશ ફોગટ એમ પાંચ ખેલાડીઓનું નામાંકન કરાયું હતું.
નવી દિલ્હીની તાજ પૅલેસ હોટલ ખાતે ખેલાડીઓનાં નામની આજે સાંજે જાહેરાત કરવામાં આવશે.
ભારતના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજિજુ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશે. આ કાર્યક્રમમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ સાથે અનેક મહેમાનો હાજર રહેશે.