મહેસાણાની આજની સફર અહીં પૂર્ણ કરીએ.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી
વડલાની વડવાઇ ઝાલીને સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો
ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય.
-અનિલજોશી
આવતીકાલે પણ ફરી મહેસાણા જિલ્લાના લોકોની વાતો લઈને ફરી મળીશું.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ


