ઇન્ડોનેશિયામાં ફૂટબૉલ મૅચમાં લોકોનાં મૃત્યુ કેવી રીતે થયાં?

વીડિયો કૅપ્શન, ઇન્ડોનેશિયામાં ફૂટબૉલ મૅચમાં લોકોનાં મૃત્યુ કેવી રીતે થયાં?

ઇન્ડોનેશિયામાં શનિવારે થેયલી હિંસામાં 100 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં અને અનેક લોકોને ઈજા પણ થઈ અને આ હિંસા એક ફૂટબૉલ મૅચ દરમિયાન થઈ હતી.

વિશ્વભરમાં સ્ટેડિયમ પર ઘટેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે.

મૅચ હારનારી ટીમના સમર્થકો ઉશ્કેરાઈ ઊઠ્યા અને તેમણે મેદાનમાં જ આગ લગાડી દીધી અને એ બાદ જોતજોતામાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન