Inventions: આ ચાર નિષ્ફળ આઇડિયાઝથી કેવી રીતે બદલાઈ ગઈ દુનિયા?
કહે છે કે કોઈ સફળ આઇડિયા જેમકે વીજળીનો બલ્બ કે પ્રિન્ટિંગ પ્રેસ દુનિયા બદલી શકે છે. પરંતુ ઘણીવાર એવું પણ બની જાય છે કે અસફળ આઇડિયા પણ દુનિયા બદલી નાખે છે.
આવું એક વખત માત્ર નથી થયું, ઘણી વાર એવા મોકા આવ્યા જ્યારે આવી તરકીબોએ દુનિયા બદલી જે પોતાના સમયમાં સફળ ના થઈ શકી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
