જો બાઇડન-કમલા હેરિસની શપથવિધિમાં કેવો છે માહોલ? જુઓ તસવીરી અહેવાલ

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન શપથ લેવાના છે.

જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન શપથ લેવાના છે.
અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની રાજધાની વૉરઝોન જેવી દેખાઈ રહી છે. નવા રાષ્ટ્રપતિ બાઇડનના શપથ સમારોહ પહેલાં કંઈક અણબનાવ બને તેવી આશંકા સેવાઈ રહી છે
અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મીડિયા અહેવાલો અનુસાર કૅપિટલની આસપાસ નેશનલ ગાર્ડના અંદાજે 25 હજાર સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે
અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામાન્ય રીતે દરેક લોકો નવા રાષ્ટ્રપતિને આવકારવા તૈયાર રહે છે, પણ હાલમાં શહેરના રસ્તાઓ નિર્જન છે
અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાનું કૅપિટલ બિલ્ડિંગ હાલ બંધ છે અને ગ્રાઉન્ડ્સનો ઉપયોગ જનતા જાન્યુઆરી 20 સુધી નહીં કરી શકે
અમેરિકાનું વ્હાઇટ-હાઉસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના વ્હાઇટ-હાઉસમાંથી બહાર નીકળતા સુરક્ષાકર્મીઓ
જો બાઇડનની શપથવિધિ પહેલાં રિહર્સલ કરતાં ગાયિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો બાઇડનની શપથવિધિ પહેલાં રિહર્સલ કરતાં ગાયિકા
અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅપિટલ હિલ તરફ જતા રસ્તાને ફેન્સિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત હજારો સુરક્ષાકર્મીઓ રસ્તા પર પેટ્રોલિંગ કરી રહ્યા છે
વ્હાઇટ-હાઉસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વ્હાઇસ-હાઉસ અને જેની આસપાસના વિસ્તારને રોશનની શણગારવામાં આવ્યો છે
વ્હાઇટ-હાઉસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો બાઇડનની શપથવિધિ પહેલાં રિહર્સલ કરતું બેન્ડ