સાઇકલ ફરીથી કેમ વિશ્વભરના લોકોને આકર્ષી રહી છે?
કહાણી સાઇકલની જેના તરફ દુનિયા પરત ફરી રહી છે.
ઇ-બાઇક્સથી સાઇકલ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી છે. આજે આપણે સાઇકલને જે સ્વરૂપમાં જોઈએ છીએ તેની શોધને બસો વર્ષ થઈ ચૂક્યાં છે.
દુનિયાભરનાં શહેરોમાં આજે સાઇકલ ભાડે લઈને પેડલ-પાવર અપનાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે.
દુનિયામાં દર વર્ષે 10 કરોડ સાઇકલ વેંચાય છે. આજે ફોલ્ડેબલ સાઇકલ અને ઇ-બાઇકનું ચલણ વધી રહ્યું છે. જુઓ વીડિયો કે લોકો કેમ સાઇકલ તરફ પરત ફરી રહ્યા છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો