અમેરિકાના -70 ડિગ્રીમાં થિજાવનાર 'પોલર વૉર્ટેક્સ' શું છે?
અમેરિકાના મધ્ય-પશ્ચિમ વિસ્તાર 'પોલર વૉર્ટેક્સ'ને પગલે ઠંડોગાર થઈ ગયો છે.
ઠેરઠેર બરફના થર જામી ગયા છે. શહેરોમાં સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક દાયકોઓમાં નોંધાયેલી આ સૌથી ભીષણ ઠંડીની સ્થિતિ ગણવામાં આવી રહી છે.
આર્કટિક વૅધર(હવામાન)ની અસરને કારણે કેટલાંક રાજ્યોમાં લોકોનાં મોત પણ નીપજ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો