કોણ છે 10 વર્ષની વયે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર બનનારો ભારતીય છોકરો
લંડનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ ખાતે યોજાયેલા એક સમારોહમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યરનો ઍવૉર્ડ, 10 વર્ષના અર્શદીપ સિંહને એનાયત કરવામાં આવ્યો હતો.
તેમણે ક્લિક કરેલો ફોટોગ્રાફ ‘પાઇપ આઉલ’ (OWL)ને આ ઍવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો.
આ પુરસ્કાર તેમને યંગ કેટેગરીમાં મળ્યો હતો.
આ વયે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાની તેમની કહાણી વિશે વધુ માહિતી મેળવવા માટે જુઓ બીબીસી માટે પાલ સિંઘ નોલીના રિપોર્ટે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો