ચિયરલીડિંગ વિશે ચિયરલીડર્સ શું કહે છે?
ક્રિકેટ હોય કે ફૂટબૉલ હવે દરેક રમતમાં ચિયરલીડિંગનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. ચિયરલીડિંગની વાર્ષિક ટુર્નામેન્ટ પણ હવે શરૂ થઈ ગઈ છે.
ચિયરલીડર્સ કહે છે કે ચિયરલીડિંગ એ ફક્ત રમત નથી. ચિયરલીડિંગ માત્ર ડાન્સ, ચળકાટ મારતા કપડાં અને ઝગમગાટ નથી.
તો શું છે ચિયરલીડિંગ? ચિયરલીડર્સના શબ્દોમાં જ સાંભળો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો