અહીં જાણો લૅબોરેટરીમાં કેવી રીતે બનાવવામાં આવે માંસ?
આપણા માન્યતા કરતા વહેલું 'ભવિષ્યનું ભોજન' તૈયાર થઈ રહ્યું છે.
આ જુઓ... લૅબોરેટરીમાં કેવી રીતે તૈયાર થયું માંસ.
ભવિષ્યમાં આ જ માંસ માંસાહારી લોકોના ભોજનનો મહત્ત્વનો સ્રોત બની શકે એમ છે.
માંસાહારી ભોજનના રસિકોને કેવો લાગ્યો તેનો સ્વાદ, જુઓ આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો