વૃક્ષો પણ પરસ્પર વાત કરે છે, જાણો જમીન નીચે છૂપાયેલા રહસ્ય વિશે
તમને જાણીને આશ્ચર્ય થશે કે મનુષ્યોની જેમ વૃક્ષો પણ એકબીજા સાથે વાત કરે છે. એકબીજા સાથે મિત્રતા જાળવે છે, અને દુશ્મની પણ પાળી લે છે.
આ બધું વૃક્ષો કરે છે ફૂગની મદદથી. ફૂગની સહાયતાથી તેઓ એકબીજા સાથે પોષક તત્ત્વો પણ શેર કરે છે.
વૃક્ષોના આ નેટવર્કને વુડ વાઇડ વેબ નામ આપી શકાય છે.
કેટલાક વૃક્ષો પોતાના પાડોશી વૃક્ષોને મદદ કરે છે, પણ ઇન્ટરનેટની જેમ કેટલાક વૃક્ષો પોતાના ફાયદા માટે સિસ્ટમને હેક પણ કરી લે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો