જ્યારે લાવાની આગમાં રાખ થઈ ગઈ કાર
અમેરિકાના હવાઈ દ્વીપમાં કિલાવેયા જ્વાળામુખી ફાટ્યા બાદ પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. આ ઘટના બાદ ત્યાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે.
જ્વાળામુખીના કારણે ઘણાં ઘર વિનાશ પામ્યા છે.
આ જ્વાળામુખી કેટલો ભયાનક છે એ સામે આવેલા એક વીડિયો ફૂટેજને જોઈને સમજી શકાય છે.
આ વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે જ્વાળામુખીની ઝપેટમાં એક કાર આવી જાય છે.
ત્યારબાદ શું થયું તે તમે વીડિયો જોઈને સમજી જશો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો