બાંગ્લાદેશ: ઘર તોડીને રોહિંગ્યાને મારી રહ્યા છે જંગલી હાથીઓ
મ્યાનમારમાં રોહિંગ્યા વિરુદ્ધ થયેલી હિંસાઓ બાદ આશરે સાત લાખ રોહિંગ્યા મુસલમાનોએ બાંગ્લાદેશમાં શરણ લીધું છે.
પોતાના જ દેશમાંથી ભાગીને જીવ બચાવવા આવેલા રોહિંગ્યા પર મુશ્કેલીઓ હજી પણ ઓછી થતી નથી.
હવે આવનારા વરસાદની સાથે સાથે એક બીજી પણ મુશ્કેલી તેમની સામે આવીને ઊભી છે.
આ મુશ્કેલી એટલે હાથીઓની. જંગલી હાથીઓ કઈ રીતે તેમનો જીવ લઈ રહ્યા છે, જુઓ આ ખાસ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો