જંગલી પ્રાણીઓથી કઈ રીતે બચે છે સૈનિકો?

વીડિયો કૅપ્શન, રણભૂમિમાં કરોળિયા, પહાડી બિલાડી અને સાપનો સામનો કરવાનો અનુભવ.

અફઘાનિસ્તાનમાં ચાલતા યુદ્ધના કારણે કેટલાક અનપેક્ષિત પરિણામો જોવા મળી રહ્યાં છે.

એક આવા વ્યક્તિને મળો જે દેશનાં સૈનિકોનું રક્ષણ દુશ્મનથી નહીં, પરંતુ કેટલાક પ્રાણીઓથી કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો