ચીનમાં જોવા મળ્યાં કિમ જૉંગ ઉનના પત્ની

બુલેટ પ્રૂફ ટ્રેનથી ઉત્તર કોરિયાના વડા કિમ જૉંગ ઉન ચીન પહોંચ્યા.

કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જૉંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની મે મહિનામાં મુલાકાત થશે. ત્યારે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત મહત્ત્વપૂર્ણ રહી.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનની મુસાફરી દરમિયાન કિમ જૉંગ ઉનની સાથે તેમના પત્ની રી સોલ જૂ પણ હતા. આ તસવીરમાં બન્ને દેશોના વડા તેમનાં પત્ની સાથે દેખાય છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જૉંગ ઉનની આ ચીની મુલાકાત ઔપચારિક નહોતી, પરંતુ શક્ય છે કે બન્ને દેશોના વડાઓએ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હોય.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દુનિયાને કિમ જૉંગ ઉનના કુટુંબ અંગે વધુ જાણકારી સરળતાથી નથી મળતી. એવું પણ કહેવામાં આવે છે કે કિમ જોંગ ઉન તેમના પત્ની સાથે જ્વલ્લે જ સાર્વજનિક પ્રસંગોમાં દેખાય છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનને વારંવાર ઉત્તર કોરિયા સાથેના સંબંધો વિશે અમેરિકાની ટીકા સહન કરવી પડે છે. પરંતુ આ ટીકાઓથી બિનઅસરગ્રસ્ત ચીની રાષ્ટ્રપતિ અને કિમ જૉંગ ઉન બીજિંગમાં બેઠક દરમિયાન હસતાં જોવા મળ્યા હતા.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જૉંગ ઉન સામાન્ય રીતે વિદેશમાં પ્રવાસ કરવાથી સંકોચ કરે છે. વર્ષ 2011માં સત્તા ધારણ કર્યા બાદ, આ કિમ જોંગના પ્રથમ વિદેશ પ્રવાસ છે. આ મુલાકાત રવિવારથી બુધવાર સુધીની રહી હતી.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફોટામાં ડાબી બાજુ શી જિનપિંગના પત્ની પેંગ અને જમણી બાજુ કિમના પત્ની રી સોલ જૂ એકબીજા સાથે વાત કરી રહ્યા છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનની સરકારી સમાચાર સેવા 'ઝિન્હુઆ'ના જણાવ્યા અનુસાર, કિમ અને શી જિનપિંગ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન એકબીજાને મળવાના છે.ત્યારે આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાના વડાની મુલાકાત માટે બીજિંગમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જૉંગ ઉને બીજિંગની ચાઇનિઝ અકૅડેમી ઑફ સાયન્સની મુલાકાત લીધી હતી.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બીજિંગમાં પત્ની સાથે જનતાનું અભિવાદન સ્વીકારી રહેલા કિમ જોંગ ઉન.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બન્ને શી જિનપિંગ અને કિમ જૉંગ ઉન માટે આ મુલાકાત કેટલી મહત્ત્વપૂર્ણ હતી, એનું અનુમાન તમે પાછળ ઊભા રહેલા સૈનિકોથી લગાવી શકાય છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જૉંગની મુલાકાત બાદ કોરિયાની ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ એજન્સી દ્વારા આ તસવીર રિલીઝ કરવામાં આવી છે, પરંતુ આ તસવીર ક્યારે લેવામાં આવી તે વિશે કોઈ માહિતી નથી.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ તસવીર કિમની ચીન મુલાકાત સમયની છે.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનના સ્થાનિક મીડિયામાં એક ખાસ ટ્રેનમાં આવતા એક વિશિષ્ટ વ્યક્તિના અહેવાલો બાદ, કિમ જૉંગ ઉનની ચીનની મુલાકાત અંગે અટકળો શરૂ થઈ હતી.
કિમ જોંગ ઉનની ચીનની મુલાકાત દરમિયાન.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ ટ્રેનમાં કિમ જૉંગ ઉન ચીન પહોંચ્યા હતા.