ધંધાપાણી: ખરીદી કરતી વખતે છેતરાતા કેવી રીતે બચશો?
ગ્રાહકો જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે તેમને પોતાના હકો વિશે જ જાણકારી નથી હોતી.
તમને તમારા અધિકારોની જાણકારી હોવી જરૂરી છે.
MRPથી વધારે પૈસા દુકાનદાર ગ્રાહકો પાસેથી વસૂલી ના શકે એ તો લગભગ સૌ કોઈ જાણે છે.
પરંતુ ગેરમાર્ગે જાહેરાતો સામે પણ ગ્રાહક ઇચ્છે તો કાર્યવાહી કરી શકે છે.
હોટલમાં ફ્રીમાં પાણી અને બાથરૂમની સુવિધા ગ્રાહકોના અધિકાર અંતર્ગત આવે છે.
સામાન લેતી વખતે તેની પ્રાઇસ ચેક કરવી, એક્સપાયરી ડેટ જોવી, ટેક્સની વિગતો ચેક કરવી.
પૈસા ચૂકવ્યા બાદ બિલ લેવું અને સંભાળીને રાખવા જેવી જવાબદારી ગ્રાહકોની છે.
આવી અનેક જાણકારી માટે જુઓ આ વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો