ઑસ્ટ્રેલિયામાં 26મી જાન્યુઆરીએ શા માટે પરેડ યોજાઈ?

વર્ષ 1788માં બ્રિટનથી લોકો 26 જાન્યુઆરીના રોજ ઑસ્ટ્રેલિયાનાં સિડની પહોંચ્યા હતા.

પરેડની તસવીર
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં 26 જાન્યુઆરીના રોજ 'ઑસ્ટ્રેલિયા ડે' મનાવવામાં આવે છે. તે પરેડમાં આ બે બાળકો પણ સામેલ થયાં હતાં.
શીખ સમાજના લોકો
ઇમેજ કૅપ્શન, આ તસવીરો ઑસ્ટ્રેલિયામાં રહેતા શીખ સમાજના લોકોની છે કે જેઓ પરેડમાં સામેલ થયા હતા.
શીખ સમાજના લોકો
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં શીખ સમાજના લોકો હાથમાં ઑસ્ટ્રેલિયાના ઝંડા લઈને પરેડમાં સામેલ થયા હતા.
શીખ સમાજના લોકો
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયા ડેમાં સામેલ થવા માટે એક શીખ પોતાના પુરા પરિવારને લઈને આવ્યા હતા.
ભારત એસોસિએશન સંઘ
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયા ડેમાં ભારતીય અસોસિએશન સંઘના લોકોએ ભાગ લીધો હતો.
અહેમદિયા મુસ્લિમ એસોસિએશન
ઇમેજ કૅપ્શન, શીખ અને ભારતીય અસોસિએશન સિવાય ઑસ્ટ્રેલિયા ડેની આ પરેડમાં અહેમદિયા મુસ્લિમ એસોસિએશનના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
પાકિસ્તાની સંગઠન
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાની સંગઠનોનો એક સંઘ ઑસ્ટ્રેલિયા ડેની પરેડમાં ભાગ લેવા પહોંચ્યો હતો.
સામાન્ય જનતા
ઇમેજ કૅપ્શન, ભારત, પાકિસ્તાન સિવાય આ પરેડમાં સામાન્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બ્રિટીશ પોશાકમાં એક વ્યક્તિ
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયા ડેની પરેડમાં એક વ્યક્તિ બ્રિટીશ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા.
પરેડમાં લોકો
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયા ડેની પરેડમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઇન્ડોનેશિયાના લોકો પરેડમાં
ઇમેજ કૅપ્શન, આ પરેડમાં ઇન્ડોનેશિયાના લોકોએ પણ ભાગ લીધો હતો.
ઑસ્ટ્રેલિયા ડેની પરેડ
ઇમેજ કૅપ્શન, આ પરેડમાં લોકો રંગબેરંગી વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.