You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વાસ્થ્ય : આ રીતે તમે તમારા નખ અને વાળને સ્વસ્થ રાખી શકો છો
તમને તમારા નખ અને વાળ અંગે ચિંતા છે?
તો આ પ્રકારનો ખોરાક તમને આપાવી શકે છે સ્વસ્થ વાળ અને નખ.
વાળ અને નખને વિવિધ પ્રકારના પોષણની જરૂર હોય છે.
આ માટે તમારે સમતોલ આહાર લોવાની જરૂર હોય છે.
વળી જાણો નખમાં સફેદ નિશાન પાછળનું શું છે રહસ્ય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો