પાકિસ્તાનમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા

પાકિસ્તાનમાં છ વર્ષની બાળકીનું શબ તેના ઘરથી બે કિમી દૂર કચરાના ઢગલા વચ્ચેથી મળ્યું.

આ બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે.

પાકિસ્તાનના કસુર નામના શહેરમાં બાળકોની હત્યાનો આ પહેલો કિસ્સો નથી.

અહીં છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના બાર કેસ નોંધાયા છે.

બાળકીનો પરિવાર અને લોકો બાળકી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો