વર્ષ 2018નાં સ્વાગતમાં દુનિયાભરમાં જશ્ન

વિશ્વભરમાં આ રીતે નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.

સ્કૉટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં નવા વર્ષની ઊજવણી.

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, સ્કૉટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં નવા વર્ષની ઉજવણી.
ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બરનો નજારો.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઓસ્ટ્રેલિયામાં સિડની હાર્બરનો નજારો.
આ તસવીર પણ ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરની છે.

ઇમેજ સ્રોત, AFP GETTY

ઇમેજ કૅપ્શન, આ તસવીર પણ ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરની છે.
સિંગાપુરમાં નવા વર્ષની ઊજવણી.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સિંગાપુરમાં નવા વર્ષની ઉજવણી.
આયરલેન્ડની રાજધાની ડબ્લિનમાં નવા વર્ષનું સ્વાગત અલગ અંદાજમાં કરવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, આયરલેન્ડની રાજધાની ડબ્લિનમાં નવા વર્ષનું સ્વાગત અલગ અંદાજમાં કરવામાં આવ્યું.
હોંગકોંગના વિક્ટોરિયા હાર્બરમાં નવું વર્ષ કંઈક આ રીતે મનાવવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, AFP GETTY

ઇમેજ કૅપ્શન, હોંગકોંગના વિક્ટોરિયા હાર્બરમાં નવું વર્ષ કંઈક આ રીતે મનાવવામાં આવ્યું.
મલેશિયાની રાજધાની ક્વાલાલમ્પુરમાં પેટ્રોનાસ ટ્વિન ટાવરનો નજારો.

ઇમેજ સ્રોત, AFP GETTY

ઇમેજ કૅપ્શન, મલેશિયાની રાજધાની ક્વાલાલમ્પુરમાં પેટ્રોનાસ ટ્વિન ટાવરનો નજારો.
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં 123 માળની બિલ્ડિંગ પરથી આતશબાજી કરવામાં આવી.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં 123 માળની બિલ્ડિંગ પરથી આતશબાજી કરવામાં આવી.
તાઇવાનની રાજધાની તાઇપેઇમાં નવા વર્ષની ઊજવણી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, તાઇવાનની રાજધાની તાઇપેઇમાં નવા વર્ષની ઉજવણી
આ તસવીર ભારતનાં બેંગલુરુની છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આ તસવીર ભારતનાં બેંગલુરુની છે.
મુંબઈમાં નવા વર્ષના જશ્નમાં મગ્ન લોકો.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં નવા વર્ષના જશ્નમાં મગ્ન લોકો.
દિલ્હીમાં લોકોએ નવા વર્ષનું અલગ અંદાજમાં સ્વાગત કર્યું.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં લોકોએ નવા વર્ષનું અલગ અંદાજમાં સ્વાગત કર્યું.