હિંમત હોય તો જ આ જગ્યાએ ફરવા જઈ શકાય!

વિશ્વની સૌથી ભયાનક પરમાણુ દુર્ઘટનાની ચર્નોબિલ સાઇટને યુક્રેન સરકારે પર્યટકો માટે ખુલ્લી મૂકી છે.

ચર્નોબિલ ખાતે બૉડી સ્કૅનર

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, રેડિયેશનની તપાસ માટે અહીં બૉડી સ્કૅનર્સ લગાડવામાં આવ્યા છે. ચર્નોબિલની મુલાકાત લઈ બહાર નીકળતી વખતે દરેક વ્યક્તિને સ્કૅનરમાંથી પસાર થવું ફરજિયાત છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, પ્રિપયટ ટાઉનમાં બનેલું આ મોટું ચકડોળ, આ નિર્જન નગરમાં ફોટોગ્રાફ લેવા માટે સૌથી વધુ પ્રચલિત સ્થળોમાંથી એક છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, ભૂતિયા નગરનું પ્રતીક પ્રિપયટ
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, ‘ચર્નોબિલ એક્સક્લૂઝન ઝોન’નાં એક વેરાન કિંડરગાર્ટનમાં હજુ પણ ડોલ્સ અને બાળકોનાં પુસ્તકો એમ જ પડ્યાં છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, ‘ચર્નોબિલ એક્સક્લૂઝન ઝોન’નાં એક વેરાન કિંડરગાર્ટનમાં હજુ પણ ડોલ્સ અને બાળકોનાં પુસ્તકો એમ જ પડ્યાં છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, 80 વર્ષીય ઇવાન સેમન્યુક ‘ચર્નોબિલ એક્સક્લૂઝન ઝોન’ની અંદર રહે છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, અકસ્માતના બે વર્ષ પછી તેઓ તેમના ગામમાં પાછા ફર્યા હતા અને ત્યારથી ત્યાં રહે છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, યુ.કે.ના પ્રવાસીઓ ચર્નોબિલ ટાઉન સામે ફોટાઓ પડાવી રહ્યાં છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, પ્રિપયટ ટાઉનની મધ્યમાં કોંક્રિટનાં જંગલો વચ્ચે ખાલીપણું અનુભવી શકાય છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, ચર્નોબિલમાં પરમાણુ રેડિયેશનની ચેતવણીનું ચિન્હ
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, ઓસ્ટ્રેલિયન પ્રવાસી કિમ અને રયાન હનવિન ચર્નોબિલમાં ફોટો પડાવી રહ્યાં છે.
ચર્નોબિલ ટ્રેજેડી

ઇમેજ સ્રોત, ANDREW KRAVCHENKO

ઇમેજ કૅપ્શન, આ ઇમારત હવે કિરણોત્સર્ગી ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટનાં ચાર નંબરનાં રિએક્ટરને ઢાંકી રહ્યું છે, જેથી કિરણોત્સર્ગ ન થાય.