નેપાળ : માનવ તસ્કરીનો શિકાર બનેલી પીડિતાઓને એક મહિલા આપે છે આશ્રય
સુનિતાએ આ સંકટમાંથી છૂટકારો મેળવ્યા પહેલાં મુંબઈમાં વેશ્યાગૃહમાં ત્રણ વર્ષ વીતાવ્યાં હતાં.
તેમના પરિવારે તેમનો અસ્વીકાર કર્યો પણ તેમણે કોઈ વાત છાની-છૂપી ન રાખી.
આ પ્રકારની પીડિત મહિલાઓને મદદ માટે હાલ તેઓ આશ્રય આપી રહ્યા છે.
યુવતીઓની માનવ તસ્કરી પર બીબીસી સંવાદદાતા સલમાન રાવી અને કૅમેરામેન દેબલીન રોયનો ખાસ રિપોર્ટ.
કઈ રીતે થાય છે માનવ તસ્કરી તે અંગે જાણવા સાંભળો પીડિતાની આપવીતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો