ચેન્નાઈ : દિવ્યાંગોનો આત્મનિર્ભરતા માટેનો સંયુક્ત પ્રયાસ
ચેન્નઈમાં દિવ્યાંગોની દસ ટીમ કાર્યરત છે. જે બાઇક ટેક્સી સેવા ચલાવે છે.
તેમણે આ કંપનીને ‘મા ઉલા’ નામ આપ્યું છે. તામિલમાં તેનો અર્થ ‘દિવ્યાંગોની સફર’ છે.
કંપની અન્ય દિવ્યાંગ મુસાફરોને નિઃશુલ્ક સેવા આપે છે. બાલાજી કુમાર અને મોહમ્મદ ગદાફીએ આ કંપની શરૂ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો