ઈરાન-ઈરાક સરહદ પર ધરતીકંપને કારણે થયેલા નુકસાનનું ચિત્ર

નવ તસવીરોમાં જુઓ ઈરાન-ઇરાક સરહદ પર ભૂકંપને કારણે થયેલા નુકસાનનું ચિત્ર.

ઈરાન-ઇરાક સરહદ પર ધરતીકંપને કારણે રસ્તા ઉપર આશ્રય લઈ રહેલા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, સૂર્યોદયની સાથે ઈરાન-ઇરાક સરહદ પર ધરતીકંપને કારણે થયેલા નુકસાનનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ભૂકંપમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 7000થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભૂકંપથી ક્ષતિગ્રસ્ત ઇમારતની તસવવીર

ઇમેજ સ્રોત, REUTERS/TASNIM NEWS AGENCY

ઇમેજ કૅપ્શન, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ એ 2017ના વર્ષનો સૌથી તીવ્ર ભૂકંપ છે.
ભૂકંપ પીડિતોની તસવીર

ઇમેજ સ્રોત, TASNIM NEWS AGENCY VIA REUTERS

ઇમેજ કૅપ્શન, રવિવારે સાંજે ભૂકંપ ત્રાટક્યા બાદ ગણતરીના જ કલાકોમાં જ સેંકડો લોકો ધરતીકંપથી મૃત્યુ પામ્યાં હતાં
કરમનશાહ પ્રાંતમાં સરપોલ-એ-ઝાબબ શહેરમાં સૌથી વધુ તારાજી થઈ છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ધરતીકંપને કારણે ઈરાનના કરમનશાહ પ્રાંતમાં સરપોલ-એ-ઝાબબ શહેરમાં ભારે પ્રમાણમાં વિનાશ થયો હતો.
સરપોલ-એ-ઝાબબ શહેરની ઇમારતોની તસવીર

ઇમેજ સ્રોત, TASNIM NEWS AGENCY VIA REUTERS

ઇમેજ કૅપ્શન, સરપોલ-એ-ઝાબબ શહેરની ઘણી ઇમારતો કાટમાળમાં તબદીલ થઈ ગઈ હતી
રસ્તા પર ઉતરી આવેલા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ભોગ બનેલા એક સંબંધીએ સરપોલ-એ-ઝાબબમાં મૃતકના શરીરની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો
ઈરાન-ઇરાક સરહદ પર ધરતીકંપને કારણે રસ્તા પર ઉતરી આવેલા પીડિતોની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS/TASNIM NEWS AGENCY

ઇમેજ કૅપ્શન, ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પૂર્વ ઇરાકમાં હોવા છતાં પડોશી રાષ્ટ્ર ઈરાનમાં સૌથી વધુ નુકસાન થયું હતું
ભેખડો ધસી પડવાને કારણે રસ્તાઓ પર મોટા પથ્થરો પડ્યા હતા, તેની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઉત્તરીય ઇરાકમાં દરબાદિખાન ડેમની નજીકના રસ્તા પર મોટા ખડકો ધસી પડયા હતા. જેના કારણે રાહત અને બચાવ કામગીરીને અસર થઈ હતી.
બગદાદથી પૂર્વ દિયાલા પ્રાંતમાં મસ્જિદની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બગદાદથી પૂર્વ દિયાલા પ્રાંતમાં મસ્જિદને ગંભીર નુકસાન થયું હતું.