માનસિક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુકેમાં યોગ ક્લાસ
લંડનની એક સ્કૂલમાં માનસિક દિવ્યાંગ બાળકોને વિશેષ શૈક્ષણિક વર્ગ તરીકે દર અઠવાડિયે યોગ શીખવાડાય છે.
આ પહેલને એટલી સફળતા મળી છે કે હવે સ્કૂલ તેમના શિક્ષકોને યોગની તાલીમ લેવા મોકલી રહ્યા છે. જેથી યોગને સ્કૂલના અભ્યાસક્રમમાં સમાવી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો