ટોક્યો મોટર શો: કાર કે જે ઝડપ સાથે આકાર બદલે!

જાપાનમાં યોજાયેલો ટોક્યો મોટર શો 5 નવેમ્બર સુધી ચાલશે.

કારનો ફોટો

ઇમેજ સ્રોત, TOMOHIRO OHSUMI/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, જાપાનમાં ટોક્યો મોટર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 45મી એડિશનમાં ઘણી કૉનસેપ્ટ કાર રજૂ કરવામાં આવી હતી. તસવીરમાં ટોયોટાની કૉનસેપ્ટ-આઈને 25 ઓક્ટોબરના રજૂ કરવામાં આવી હતી.
કારનો ફોટો

ઇમેજ સ્રોત, TOMOHIRO OHSUMI/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ટોક્યો મોટર શૉ 5 નવેમ્બર સુધી ચાલશે. ઓટોમોબાઈલ સેક્ટર કંપનીઓની કંપનીઓ પોતાની નવી પ્રૉડક્ટ્સ આ ઇવેન્ટમાં રજૂ કરે છે. તસવીરમાં સુઝુકીની ઈ-સર્વાઈવર જોવા મળે છે.
કારનો ફોટો

ઇમેજ સ્રોત, REUTERS/KIM KYUNG-HOON

ઇમેજ કૅપ્શન, જાપાનની ઑટો પાર્ટ મૅકર ટોયોડા ગોસેઈની આ કાર 'ફ્લૅશ્બી' માત્ર એક સીટ ધરાવે છે. કંપની દાવો કરે છે કે 'ફ્લૅશ્બી' ઈ-રબરનાં ગુણધર્મો ધરાવે છે. કાર જેમ સ્પીડ પકડે તેમ જરૂરીયાત પ્રમાણે પોતાનો આકાર બદલી શકે છે.
બાઈકનો ફોટો

ઇમેજ સ્રોત, REUTERS/TORU HANAI

ઇમેજ કૅપ્શન, યામાહાની આ હાઈ ટેક બાઈક 'મોટર-આઈડી' પણ ટોક્યો મોટર શોનું આકર્ષણ બની હતી.
કારનો ફોટો

ઇમેજ સ્રોત, REUTERS/TORU HANAI

ઇમેજ કૅપ્શન, ટોક્યો મોટર શોમાં યામાહાની એમડબ્લૂસી-4 જોવામાં બાઈક જેવી લાગે છે. જો કે તેમાં બે નહીં પરંતુ ચાર વ્હિલ છે.
કારનો ફોટો

ઇમેજ સ્રોત, REUTERS/KIM KYUNG-HOON

ઇમેજ કૅપ્શન, ટોયોટા મોટર્સે પોતાની આ કૉન્સેપ્ટ કારને વંડર કૅપ્સ્યૂલનું નામ આપ્યું છે.