મેક્સિકોમાં શ્રાદ્ધ નહી, પરેડ કરીને મૃત લોકોને યાદ કરાય છે

મેક્સિકોમા 'ડે ઓફ ધ ડેડ' એટલે કે 'મરી ગયેલાઓનો દિવસ' ઉજવવામાં આવ્યો

ફૂલોથી સજેલી એક મહિલા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરેડમાં મરનારા લોકોની સ્મૃતિમાં ફૂલોનો શણગાર કરીને આવેલી મહિલા
મેકઅપ કરેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આ પરેડના કારણે મેકઅપ આર્ટિસ્ટની માગ એકદમ વધી જાય છે
મોટા નાના ભાગ લેનારા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આ પરેડમાં બાળકો અને વડીલો બધા જ ભાગ લે છે
મોટી કેપ પહેરીને પરેડમા ભાગ લેતા યુવાન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મોટી કેપ પહેરીને પરેડમા ભાગ લેતો યુવાન
ભાગ લેનારું કપલ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષની જેમ્સ બૉન્ડની ફિલ્મ સ્પેક્ટરના કારણે આ પરેડની લોકપ્રિયતા વધી ગઈ છે
પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આ પરેડને કૈટરીનાસ પરેડ કહેવામાં આવે છે. જેને લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે
પરેડમાં ભાગ લેનાર એક મહિલા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરેડમાં ભાગ લેનાર એક મહિલા
પરેડ દરમિયાન પોઝ આપતું યુગલ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પરેડ દરમિયાન પોઝ આપતું યુગલ