તસવીરો : અંતના આરે આવેલી વસ્તુઓમાં મળતી આરંભની એંધાણી

વિશ્વમાં કંઈ પણ સ્થાયી નથી. અંત થવાની પ્રક્રિયામાં છુપાયેલા આ રંગ.

અનાથાશ્રમનો ફોટો

ઇમેજ સ્રોત, ADAM X

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ઈંગ્લેન્ડમાં બનેલું આ અનાથાશ્રમ હવે ખંડેર બની ગયું છે, પરંતુ અહીંના બલ્બ હજી પણ પ્રકાશ આપી રહ્યાં છે
ઝાડની ડાળીનો ફોટો

ઇમેજ સ્રોત, ANNE PATCHEL

ઇમેજ કૅપ્શન, ઝાડની સૂકાયેલી ડાળી જ્યારે સડવા લાગી, તો તેમાં ઊગેલા બિલાડીના ટોપથી એક નવા જીવનની શરૂઆતનો સંકેત મળ્યો
રૂમમાં ટીવીનો ફોટો

ઇમેજ સ્રોત, JOSHUA POLSON

ઇમેજ કૅપ્શન, અમેરિકાના કોલોરાડો રાજ્યમાં બનેલા આ ઘરમાં માત્ર દીવાલો જ રહી ગઈ છે જે આ ટીવી સેટ પર નજરો રાખીને બેઠી છે
લોખંડની ગ્રિલનો ફોટો

ઇમેજ સ્રોત, ARUN KUMAR

ઇમેજ કૅપ્શન, બર્મિંગહામમાં એક શાળાની દીવાલ પર લાગેલી લોખંડની જાળી હવે જૂની થઈ છે અને તેમાં કાટ લાગી ગયો છે, પરંતુ અંતને આરે રહેલી આ જાળીના સુંદર રંગ
હોડીનો ફોટો

ઇમેજ સ્રોત, PAUL TAIT

ઇમેજ કૅપ્શન, ઈંગ્લેન્ડનાં સફ્ફોલ્ક શહેરમાં ડેબેન નદીના કિનારે ઉભેલી એક તૂટેલી હોડીમાં હજી અનેક વાર્તાઓ તરે છે
કારખાનાનો ફોટો

ઇમેજ સ્રોત, PAUL HARRIS

ઇમેજ કૅપ્શન, કોચીના તટ પર બંધ પડેલું એક કારખાનું ક્યારેક મશીનો અને માણસોથી ધમધમતી જીવંત ક્ષણોનું સાક્ષી રહ્યું છે
કૂતરાનો ફોટો

ઇમેજ સ્રોત, TESSA DESSAIN

ઇમેજ કૅપ્શન, જોધપુરમાં એક ઘરની બહાર આ કૂતરા માટે સડી ગયેલું ટામેટું પણ મસ્ત મજેદાર નાસ્તો છે
હાથ અને પગનો ફોટો

ઇમેજ સ્રોત, BRAD RUXANDRA

ઇમેજ કૅપ્શન, વૃદ્ધ થઈ ચૂકેલા આ હાથ અને પગમાં દેખાતી નસો અને ઢીલી પડેલી ચામડી