તસવીરો : કેલિફોર્નિયાના જંગલોમાં આગ, 10નાં મોત

ઇનના ઉત્પાદન માટે જાણીતા વિસ્તારમાં આગથી હજારો લોકોને ઘર છોડવા પડ્યા છે.

કેલિફોર્નિયામાં લાગેલી આગમાં બળતું ઘર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્યના અગ્નિશામક દળે કહ્યું છે કે નાપા, સોનામા અને યૂબા કાઉન્ટીમાં 14થી વધારે જગ્યાએ આગ લાગી.
કેલિફોર્નિયામાં લાગેલી આગની વચ્ચે એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાય લોકો પોતાના પરિવાર સાથે જીવ બચાવવા ઘર છોડીને ભાગ્યા. લગભગ 49 હજાર એકર એટલે કે 20 હજાર હેક્ટરમાં આગ પ્રસરી.
દૂરથી લેવાયેલી કેલિફોર્નિયામાં લાગેલી આગની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોના ઉત્તરમાં આવેલા નાપા, સોનામા અને યૂબા વાઇનના ઉત્પાદન માટે જાણીતા છે. દ્રાક્ષની ખેતી કરવામાં આવી છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગમાં સળગતી જીપ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કેલિફોર્નિયાના વન વિભાગ અને અગ્નિશામક દળના પ્રમુખ કિમ પિમલોટે કહ્યું છે કે લગભગ દોઢ હજાર ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.
આગને લીધે ઘરની છત પરથી છલાંગ લગાવતો વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી 10ના લોકોના મૃત્યુ થયા છે. કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગમાં સળગેલી જમીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેલિફોર્નિયાના ગર્વનર જેરી બ્રૉને નાપા, સોનોમા અને યૂબામાં ઇમરજન્સી જાહેર કરી છે. આગને તાપમાનનો પારો ઊંચે જવા લાગ્યો છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગ બાદ સળગેલો કાટમાળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઇતિહાસની આ સૌથી મોટી આગ છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગ બાદ સળગેલો ઘરના સામાનનો કાટમાળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝડપથી ફૂંકાતો પવન, ગરમ અને સૂકા હવામાનને કારણે આગ જલ્દી ફેલાઈ રહી છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગમાં સળગતું મકાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હજુ સુધી એ ખબર નથી પડી શકી કે આ આગ લાગી કઈ રીતે.