1985માં અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા

વીડિયો કૅપ્શન, 1985માં અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા

આજે ઉત્તર કોરિયાને કારણે વૈશ્વિક શાંતિ જોખમાય છે. વર્ષ 1985માં ઉત્તર કોરિયાએ અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

1991માં સોવિયેટ સંઘના વિઘટન બાદ ઉત્તર કોરિયા નબળું પડ્યું.

સતત ચાર દુકાળ અને આર્થિક પાયમાલીને કારણે ઉત્તર કોરિયા અણુ હથિયારો બનાવવા પ્રેરાયું.

ઉત્તર કોરિયા ઈચ્છે છે કે તેની ગણના અણુરાષ્ટ્ર તરીકે થાય. તેણી મહત્વકાંક્ષા 80 સેકન્ડના એનિમેટેડ વીડિયોમાં સમજો.