આ મહિલા સૈનિકો ગુજરાતથી પંજાબ સુધી બેટી બચાવોનો સંદેશ આપશે

'બેટી બચાવો-બેટી પઢાઓ' સંદેશને લઈને ઊંટ પર 1368 કિમીની યાત્રા કરશે.

ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, 'બેટી બચાવો-બેટી પઢાઓ'નો સંદેશ આપવા આ મહિલા સૈનિકો ઊંટ પર સવાર થઈ
ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, ભારતીય વાયુદળ અને બીએસએફની મહિલા સૈનિકોએ ઊંટ પર બેસીને ગુજરાતથી આ કાફલાની શરુઆત કરી
ઉંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, તેમણે ગુજરાતમાં 443 કિ.મી. અને રાજસ્થાનમાં 609 કિમીનો પ્રવાસ ખેડ્યો
ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, પંજાબના સીમા પરના જિલ્લાઓમાં તેઓ 'બેટી બચાવો બેટી પઢાઓ' નો સંદેશો ફેલાવી રહ્યા છે
ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, આ કાફલાએ પંજાબમાં અબોહર તાલુકાથી પ્રવેશ કર્યો
ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, કાફલાએ રસ્તામાં સ્કૂલના બાળકો સાથે મુલાકાત પણ કરી
ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, પંજાબમાં આ કાફલો 316 કિમીનો પ્રવાસ કરશે
ઊંટ પર સવાર બીએસએફની સૈનિકો

ઇમેજ સ્રોત, BSF

ઇમેજ કૅપ્શન, 1368 કિમી ની મુસાફરી પછી કાફલો વાઘા સરહદે 2 ઓક્ટોબરે પહોંચશે