મેક્સિકો: ભૂકંપે સર્જેલી તબાહીના દ્રશ્યો

મેક્સિકોમાં આવેલા 7.1ની તિવ્રતાના ભૂકંપે 100થી વધુ લોકોનાં જીવ લીધા છે. ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે.

ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ પર ચઢીને લોકો નીચે દબાયેલા માણસોને શોધી રહ્યા છે તેની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ પર ચઢીને બચાવકર્તા અને અન્ય લોકો નીચે દબાયેલા માણસોને શોધી રહ્યા છે.
એક મહિલા તેના બાળકને હાથમાં લઈને ભાગી રહી છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બપોરે લંચના સમયે આવેલા ભૂકંપને લીધે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.
મેક્સિકોની રાજધાનીમાં એક બહુમાળી ઈમારતમાં થયેલું ભયંકર નુકશાનની તસવીર જેમાં ઈમારતમાં મોટા કાણા પડી ગયા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મેક્સિકોની રાજધાનીમાં એક બહુમાળી ઈમારતમાં થયેલું ભયંકર નુકસાન.
બચાવકાર્યમાં આમ આદમી પણ જોતરાયા છે અને કાટમાળ નીચે લોકોને શોધી રહ્યા છે તેની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બચાવકાર્યમાં મદદ કરી રહેલા લોકો.
મેક્સિકોમાં લોકો ભૂકંપને લીધે ખુબ જ ડર અને આઘાત સાથે ગલીમાં બહાર ઊભા છે તેની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બિલ્ડિંગ્સમાંથી બહાર આવી રસ્તા પર ઊભેલા લોકો.
બે કાર કાટમાળ નીચે દબાયેલી છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કાટમાળમાં ઘણી કારોને નુકસાન પહોંચ્યું છે.
ભૂકંપને લીધે ડરેલા લોકો પ્રાર્થના કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મેક્સિકોમાં એક સપ્તાહ પહેલા આવેલા ભૂકંપમાં 90નાં મોત થયા હતા.