નિખત ઝરીન, જે બૉક્સિંગની દુનિયામાં ભારતના ભવિષ્યનો ચહેરો છે
નિખત ઝરીન તરીકે ભારતને મે 2022માં નવાં બૉક્સિંગ સ્ટાર મળ્યાં.
તુર્કીમાં નિખત ઝરીને વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નિખતે 2022 કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યો હતો.
અનેક પડકારો વચ્ચે નિખતનાં માતાપિતાએ હંમેશાં તેમનો સપૉર્ટ કર્યો.
પહેલાં માતા નિખતનાં લગ્નને લઈને ચિંતિત હતાં, પરંતુ તેમની જીતે બધું જ બદલી નાખ્યું. તેમનું કહેવું છે કે સફળતા મેળવવા પરિવારનો સપૉર્ટ ખૂબ જ જરૂરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

