અભિનેત્રી જાહ્નવી કપૂરે માતા શ્રીદેવી ભાવુક વાત કરી

દિવંગત ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનાં પુત્રી જાહ્નવી કપૂરે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.

જેમાં તેમણે શ્રીદેવી વિશે પોતાના આગામી પ્રોજેક્ટ અને જીવન વિશે કેટલીક જાણી-અજાણી વાતો કરી હતી.

જુઓ આ ખાસ વાતચીત, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો