પાણી માટે સેંકડો ફૂટ ઊંડા કૂવામાં ઊતરવા કેમ મજબૂર છે મહિલાઓ?

મધ્ય પ્રદેશના એક ગામ ઘૂસીયામાં મહિલાઓ પીવાના પાણી માટે દરરોજ જીવ જોખમમાં મૂકીને ઊંડા કૂવામાં કોઈ પણ જાતના સુરક્ષા ઉપકરણ વગર ઊતરવા મજબૂર છે.

જીવન માટે અનિવાર્ય મનાતું પાણી મેળવવા આ મહિલાઓ દરરોજ સંઘર્ષ કરવા મજબૂર છે. જાણો તેમની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો