'ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નૉમિનેટ થનારાં બૉક્સરનો સંઘર્ષપૂર્ણ સફર

વીડિયો કૅપ્શન, ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નોમિનેટ થનારા બોક્સરની સફર -INSPIRING

વાત કરીએ બીબીસીનાં 'ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર' નૉમિનીની.

આ વખતે નૉમિનેટ થનારાં મહિલા ખેલાડીઓમાંનાં એક છે બૉક્સર લવલીના બોરગોહાઈ.

2021 ટોકિયો ઑલિમ્પિક્સમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો અને રોલમોડલ બની ગયાં.

આ બૉક્સર માટે જીવન પણ એક રિંગ સમાન જ રહ્યું. જુઓ, તેમનો સંઘર્ષપૂર્ણ સફર.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો