કોરોના વાઇરસ : શું ભારતમાં જુલાઈમાં સ્થિતિ બગડશે?
કોરોના વાઇરસમાં સૌથી વધારે પ્રભાવિત થયેલા દેશોમાં ભારત હવે 10માં નંબરે આવી ગયું છે. એવી પણ શક્યતા છે કે આવનારા સમયમાં ભારત 10મા નંબરથી વધારે ઉપર પણ આવે.
ભારતમાં કોરોના વાઇરસ પર રિસર્ચ કરી રહેલા કેટલાક લોકોનું કહેવું છે કે આવનારા સમયમાં ભારતમાં હજી લાખો કેસો વધી શકે છે. જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો