જેમને સેક્સ પસંદ નથી એ યુવતીની જિંદગી કેવી છે?
આ 40 વર્ષીય સંધ્યા બંસલ છે અને તેઓ અસેક્સુઅલ છે. અસેક્સુઅલ એટલે એવી વ્યક્તિ જે શારીરિક આકર્ષણ નથી અનુભવતી.
સંધ્યાએ લગ્ન કર્યાં નથી અને પરિવારને લઈને તેમના વિચારો ઘણા અલગ છે.
સંધ્યા નથી ઇચ્છતા કે તેમની ઓળખ પરિવારના પારંપરિક ઢાંચામાં ગુમ ન થઈ જાય.
તેઓએ એ નથી માનતા કે ખુશ રહેવા માટે પરિવારમાં પતિ-પત્ની અને બાળકો જરૂરી હોય.
તેઓ કહે છે કે આજકાલના જમાનામાં બાળકો પણ તમારું પૂરતું ધ્યાન નથી રાખતા તો આપણે એ ભ્રમમાં ન જ જીવવું જોઇએ કે બાળકો તમારી સારસંભાળ લેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો