ભારતમાં વધી રહ્યું છે પ્લસ સાઇઝ કપડાંનું માર્કેટ
નિષ્ણાતો માને છે કે 400 કરોડનાં પ્લસ-સાઇઝના માર્કેટ માટે ભારતમાં ઘણી શક્યતાઓ રહેલી છે, પણ તે વેરવિખેર છે.
પ્લસ સાઇઝના લોકો કાળા રંગના કપડાં પહેરીને પાતળા દેખાઈ શકે તેવી માન્યતા ભૂલાઈ રહી છે. લોકો ટ્રૅન્ડિંગ કપડાં પહેરવા તૈયાર છે.
હવે પ્લસ સાઇઝ ધરાવતા ગ્રાહકો તેમના શારીરિક દેખાવને અપનાવી રહ્યા છે અને સ્થાનિક ફૅશન બ્રાન્ડ્સ પણ આ માર્કેટમાં ઝંપલાવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો