જમ્મુ-કાશ્મીરમાં સફરજનના વેપાર પર લૉકડાઉનની અસર

વીડિયો કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં સફરજનના વેપાર પર લૉકડાઉનની અસર

ઓગસ્ટ મહિનામાં કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદથી જમ્મૂ-કાશ્મીરમાં સફરજનના ધંધા પર માઠી અસર પડી છે.

પરિવહનના અભાવે ફળ ઉત્પાદકો તેમનો માલ હોલસેલ બજારો સુધી પહોંચાડી નથી શકતા જ્યારે કે હોલસેલ બજારો પણ બંધ છે.

આમ તો સરકારે ખેડૂતો પાસેથી સફરજન ખરીદવાની જાહેરાત કરી છે.

પણ સફરજનનો મોટા ભાગનો પાક બગીચાઓમાં સડી રહ્યો છે.

જુઓ, બીબીસી સંવાદદાતા આમિર પીરઝાદાનો અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો